અનુ ક્રમ. | જાહેર રજાનું નામ | તારીખ | વાર |
---|---|---|---|
૧ | મકર સંક્રાતિ | ૧૪/૧/૨૦૨૦ | મંગળવાર |
૨. | મહાશિવરાત્રી | ૨૧/૨/૨૦૨૦ | શુક્રવાર |
૩. | ધુળેટી | ૧૦/૩/૨૦૨૦ | મંગળવાર |
૪. | ચેટીચાંદ | ૨૫/૩/૨૦૨૦ | બુધવાર |
૫. | શ્રી રામ નવમી | ૨/૪/૨૦૨૦ | ગુરુવાર |
૬. | મહાવીર જયંતી | ૬/૪/૨૦૨૦ | સોમવાર |
૭. | ગુડ ફ્રાઈડે | ૧૦/૪/૨૦૨૦ | શુક્રવાર |
૮. | ડો. બાબા સાહેબ આંબેડકર જયંતી | ૧૪/૪/૨૦૨૦ | મંગળવાર |
૯. | પરશુરામ જયંતી | ૨૫/૪/૨૦૨૦ | શનિવાર |
૧૦. | દિવાસો | ૨૦/૭/૨૦૨૦ | સોમવાર |
૧૧. | બકરી ઈદ | ૦૧/૮/૨૦૨૦ | શનિવાર |
૧૨. | રક્ષાબંધન | ૩/૮/૨૦૨૦ | સોમવાર |
૧૩. | જન્માષ્ટમી | ૧૨/૮/૨૦૨૦ | બુધવાર |
૧૪. | સ્વાંત્રય દિન | ૧૫/૮/૨૦૨૦ | શનિવાર |
૧૫. | સંવત્સરી/ગણેશ ચતુથી | ૨૨/૮/૨૦૨૦ | શનિવાર |
૧૬. | અનંત ચૌદશ | ૦૧/૦૯/૨૦૨૦ | મંગળવાર |
૧૭. | મહાત્મા ગાંધી જયંતી | ૦૨/૧૦/૨૦૨૦ | શુકવાર |
૧૮. | ઇદે મિલાદ | ૩૦/૧૦/૨૦૨૦ | શુકવાર |
૧૯. | સરદાર વલ્લ્ભભાઇ પટેલ જયંતિ | ૩૧/૧૦/૨૦૨૦ | શનિવાર |
૨૦. | કાળી ચૌદસ | ૧૩/૧૧/૨૦૨૦ | શુકવાર |
૨૧. | દિવાળી | ૧૪/૧૧/૨૦૨૦ | શનિવાર |
૨૨. | ભાઇબીજ | ૧૬/૧૧/૨૦૨૦ | સોમવાર |
૨૩. | ગુરુનાનક જયંતિ | ૩૦/૧૧/૨૦૨૦ | શનિવાર |
૨૪. | નાતાલ | ૩૧/૧૨/૨૦૨૦ | શુક્ર્વાર |