bilimoranagarpalica@yahoo.co.in

(02634) 278611
અનુ ક્રમ. કર્મચારીશ્રીના નામ હોદ્દો કામગીરી મો.નં.
1 શ્રી પરેશભાઇ કે. નાયક ટેક્ષ સુપ્રિન્ટેન્ડન્ટ અને વ્યવસાય વેરા અધિકારી વેરા વસુલાત, કેબીન ભાડા, મકાન નામફેર વિ.નું સુપરવીઝન, વેરા વસુલાતને લગતી તમામ માહિતી સરકારશ્રીમા પુરી પાડવી, તેમજ અરજદારની અરજને લગતી રજુઆતો/ ફરીયાદોનો નિકાલ, વેરા આકારણીને લગતી કામગીરી, ૯૯૦૯૯૯૩૨૦૧
2 શ્રી પ્રદિપભાઇ જે. મકવાણા ક્લાર્ક કેબીન ભાડા, થીએટર ટેક્ષ, વાહનવેરા તથા વેરા વસુલાતની કામગીરી મકાન નામફેરને લગતી કામગીરી તથા વર્કશીટ (રોજે રોજ આવતી ટપાલો નોંધવી અને તે ટપાલનો નિકાલ કર્યેથી નોંધ કરવી તથા રોજે રોજ સામાન્ય વહીવટી કામગીરીની નોંધ કરવી, તેમજ ઓફિસની ફાઈલોને નંબર આપી વર્ગીકરણ કરી તમામ રેકર્ડને અદ્યતન રાખવાનું કામ, મુસાફરી ભથ્થા રજીસ્ટર નિભાવવાની કામગીરી , ઓડીટ પેરા તથા તેના જવાબોની ફાઈલ અદ્યતન રાખવી, પ્રાથમિક વાંધાની ફાઈલ નિભાવવી ૯૫૧૨૦૧૫૯૭૩
4 શ્રી મિનેશભાઈ બી. રાજપુત ઇ.ચા. ગુમાસ્તા ઇંસ્પેક્ટર કેબીન ભાડા, થીએટર ટેક્ષ, વાહનવેરા તથા વેરા વસુલાતની કામગીરી મકાન નામફેરને લગતી કામગીરી તથા ગુમાસ્તાધારાને લગતી તમામ કામગીરી , ઓડીટ પેરા તથા તેના જવાબોની ફાઈલ અદ્યતન રાખવી, પ્રાથમિક વાંધાની ફાઈલ નિભાવવી ૯૬૮૭૬૩૭૨૦૮
3 શ્રીમતિ પરિતા એમ. મિસ્ત્રી ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર (કરાર આધારિત) મવેરા વસુલાત, કેબીન ભાડા વસુલાતની કામગીરી, વેરા રસીદ ચેક કરાવવાની કામગીરી તેમજ પેટા રોજમેળ, પહોચબુક ૭૫૭૪૮૩૧૦૧૬
4 શ્રીમતિ યાજ્ઞિકાબેન બી. પટેલ ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર (કરાર આધારિત) નોંધાયેલ ઈ.સી./ આર.સી. કરદાતાની તમામ વસુલાત પૂર્ણ થાય તે જોવુ, સપ્ટેમ્બર માસ બાદ બાકી કરદાતાઓને નોટીસો ઈસ્યુ કરવી, દર વર્ષે પ% નવા કરદાતાઓ શોધવા, માસિક થયેલ વ્યવસાય વેરા વસુલાતની માહિતી તૈયાર કરવી ગુમાસ્તાધારા લાયસન્સની કામગીરી વર્કશીટ (રોજે રોજ આવતી ટપાલો નોંધવી અને તે ટપાલનો નિકાલ કર્યેથી નોંધ કરવી તથા રોજે રોજ સામાન્ય વહીવટી કામગીરીની નોંધ કરવી, તેમજ ઓફિસની ફાઈલોને નંબર આપી વર્ગીકરણ કરી તમામ રેકર્ડને અદ્યતન રાખવાનું કામ ૭૨૦૩૮૯૪૬૦૪
5 શ્રી પ્રકાશભાઇ બી. ટંડેલ નાકા સિપાઇ પટાવાળા તરીકે ની કામગીરી -
WhatsApp WhatsApp us