bilimoranagarpalica@yahoo.co.in

(02634) 278611
આજે‌ ૧૭૬ શ્રમિકો ને સેનીટાઈઝેશન, મેડીકલ ટેસ્ટ કરીને ૩ બસ‌ દ્વારા નવસારી થઈ ટ્રેન મારફત લખનૌ રવાના કરવામાં આવ્યા. જે સાથે નગરપાલિકા દ્વારા કુલ ૬ તબક્કામાં કુલ ૭૭૩ શ્રમિકો ને મોકલવામાં આવ્યા. જે માટે નગરપાલિકા ના પદાધિકારીઓશ્રી, ચીફ ઓફિસર શ્રી એ. યુ. પટેલના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના સ્ટાફ દ્વારા નિરંતર ખડે પગે ફરજ બજાવી હતી. ડો. ગઢવી સાહેબના મેડીકલ સ્ટાફ દ્વારા શ્રમિકો ના આરોગ્યની ચકાસણી અને સીનીયર પીએસઆઈ શ્રી ગરાસીયા સાહેબ ના પોલીસકર્મીઓ દ્વારા પણ પ્રસંશનીય કામગીરી કરી હતી. સેવાભાવીશ્રી જતીન મિસ્ત્રી (લાલાભાઈ) ની ટીમ દ્વારા લીંબુ પાણી ની સેવા આપી છે. જલારામ મંદિર ટ્રસ્ટ અને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા બેઠક વ્યવસ્થા માટે હોલની ફાળવણી કરવામાં આવી હતી.

WhatsApp WhatsApp us