bilimoranagarpalica@yahoo.co.in

(02634) 278611
અનુ ક્રમ. કર્મચારીશ્રીના નામ હોદ્દો કામગીરી મો.નં.
1 શ્રી જયદીપ બી. નાયક ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ / ઈન્ટરનલ ઓડીટર વહીવટી શાખાને લગતી તમામ સરકારી પત્ર વ્યવહાર તેમજ માહિતી પૂરી પાડવી, સામાન્ય સભા / કારોબારી / વહીવટી તપાસણી/ મદદનીશ જાહેર માહિતી અધિકાર અન્વયેની કામગીરી/ નાગરીક અધિકાર પત્ર/ જન સેવા કેન્દ્ર લગતની કામગીરી/મહેકમ/ રાજય ચૂંટણી પંચના આદેશ અન્વયે નગરપાલિકાની મતદાર યાદી તૈયાર કરાવવાની કામગીરી, જુના બાકી ઓડીટ પેરામાં જે કોઈ કાર્યવાહી હાથ ધરવાની બાકી હોય તે પૂર્ણ કરી, તમામા શાખાના બીલોની ચકાસણી, તમામ શાખાની પહોંચ બુક અને પેટા રોજમેળની ચકાસણી ઓડીટ પેરાની નવેસરથી પૂર્તતાતૈયાર કરી ઓડીટ પેરાનો નિકાલ થાય તે જોવુ. RCM કચેરીની તમામ માહિતી અને રીવ્યુ મીટીંગનું સંકલન, પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીના આદેશ અન્વયેની કામગીરી ૭૭૭૮૯૬૬૬૯૯
2 શ્રી પ્રકાશભાઇ એન.પટેલ કલાર્ક નગરપાલિકાની સામાન્ય સભા અને કારોબારી સમિતના વખતો વખત પદાધિકારીશ્રીની સુચના મુજબ એજન્ડા કાઢવા. તમામ સમિતિની મીટીંગના એજન્ડાની નકલ ચીફ ઓફિસરશ્રી તથા પ્રમુખશ્રી સમક્ષ રજુ કરવી.
નગરપાલિકાની જરૂરીયાત મુજબની તમામ શાખાની સામગ્રી માટે વાર્ષિક ભાવો મંજુર કરવી અને વખતો વખત સ્ટેશનરી સહિતની સામગ્રી ખરીદ કરવી સ્ટોક રજિસ્ટરની નિભાવણી કરવી.
લાઈટ શાખાની તમામ કામગીરી
માન. પ્રમુખશ્રીની સુચના મુજબ વખતો વખત કામગીરી હાથ ધરવી.
નગરપાલિકાના / સરકારશ્રીના કાર્યક્રમો અંગે જરૂરી તમામ વ્યવસ્થા કરવી.
ડેડ સ્ટોક રજીસ્ટર નિભાવવુ અને તમામ સાધન સામગ્રીના નંબરીંગ કરાવવુ.
નગરપાલિકાની ચૂંટણી સંબંધિત કામગીરી
એસ.ઓ. ફાઈલ અદ્યતન નિભાવવી.
વર્કશીટ (રોજે રાજે આવતી ટપાલો નોંધવી અને તે ટપાલનો નિકાલ કર્યેથી નોંધ કરવી તથા રોજે રોજ સામાન્ય વહીવટી કામગીરીની નોંધ કરવી, બીલ રજીસ્ટર, સ્ટોક રજીસ્ટર, પેટા રોજમેળ, પહોંચબુક તેમજ ઓફિસની ફાઈલોને નંબર આપી વર્ગીકરણ કરી તમામ રેકર્ડને અદ્યતન રાખવાનું કામ
ઓડીટ પેરા તથા તેના જવાબોની ફાઈલ અદ્યતન રાખવી.પ્રાથમિક વાંધાની ફાઈલ નિભાવવી.
વાર્ષિક ભાવોના ટેન્ડરો તૈયાર કરી ભાવપત્રકો તૈયાર કરવા.
૯૬૮૭૬૩૭૨૦૯
3 શ્રી ચંદ્રશેખર આર.પટેલ કલાર્ક ફનગરપાલિકાની મહેકમ વિષયક તમામ કામગીરી નગરપાલિકાના કાયમી કર્મચારીઓની સર્વિસબુકની નિભાવણી નગરપાલિકાના કર્મચારીઓના રજાના હિસાબો કર્મચારીનું હાજરી રજિસ્ટર કરાર આધારિત કર્મચારીઓની જરૂર બ્રેક સાથે જરૂરી જણાય તો જે–તે શાખાધ્યક્ષશ્રીની ભલામણ અને મંજુરી સાથે નિમણુંક આપી કરાર કરાવવા નગરપાલિકા કર્મચારી વિષયક માહિતી / પત્રકો વખતો વખત સરકારશ્રીમાં રજુ કરવા રોસ્ટર રજિસ્ટરની નિભાવણી બેકલોગની માહિતી તૈયાર કરી સરકારશ્રીમાં મોકલવી. કર્મચારીઓના કોર્ટકેસ અંગે દાવા રજીસ્ટરની નિભાવણી અને કોર્ટ કેસ અંગે સેલિગ્નત કામગીરી NULM ની કામગીરી ઉપર દેખરેખ રાખવી. CLC સેન્ટર ઉપર યોગ્ય દેખરેખ રાખવી. નગરપાલિકાના વાહનોમાં પેટ્રેાલ–ડીઝલ પુરાવવા બાબતે કુપન/ લોગબુક અને સ્ટોક રજિસ્ટરની ચકાસણી કરવી. વસ્તી ગણતરી અને મતદાર યાદી વિષયક સરકારશ્રીની સુચના મુજબ કામગીરી હાથ ધરવી. જનસેવા કેન્દ્ર યોગ્ય દેખરેખ રાખવી. વહીવટી શાખાની ટપાલોનો યોગ્ય નિકાલ કરવો. ૯૯૦૯૯૮૫૧૬૬
4 શ્રીમતી રીટાબેન એસ.પટેલ કલાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર વહીવટી શાખામાં ચીફ ઓફિસરશ્રી/ ઓફિસ સુપ્રિટેન્ડન્ટની સુચના મુજબ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે તમામ કામગીરી. નગરપાલિકામાં સરકારશ્રીમાંથી આવેલ E-Mail ની નિયમીત ચકાસણી તથા અગત્યના E-Mail સીધા ચીફ ઓફિસરશ્રી/ ઓફિસ સુપ્રિટેન્ડન્ટની ધ્યાન ઉપર લાવવા તેમજ માંગવામાં આવેલ માહિતી સમયસર મોકલવાની કામગીરી E-Mail રજીસ્ટર નિભાવવુ. RCM ની માસિક રીવ્યુ મીટીંગ સહિત તમામ મીટીંગોના પત્રકો જે–તે શાખામાંથી સમયસર ઉધરાવી સરકારશ્રીમાં મોકલવા તથા ફાઈલ તૈયાર કરવી. ફલડ (પૂર) અંગેના પત્રકો તૈયાર કરી જેતે કચેરીમાં મોકલવા. સરકારી કચેરીઓમાં સંકલનમાં રહી માંગવામાં આવેલ પત્રકો મોકલવા સામાન્ય સભા તથા કારોબારી સમિતિના એજન્ડા તૈયાર કરવા તથા ઠરાવો તૈયાર કરવા. ઓનલાઈન / ઓફલાઈન જાહેરાતોને નંબરીંગ કરી તૈયાર કરવી. ૮૯૮૦૦૨૦૫૨૪
5 શ્રી ભરતભાઈ સી. સોલંકી કલાર્ક નકલો તૈયાર કરવી. આવેલ ટપાલેા ઈનવર્ડ/ આઉટવર્ડ નંબરીંગ કરી ડિસ્ટ્રીબ્યુટ કરવુ. રહેવાસીના દાખલા આવેલ ફરીયાદો, અરજીઓ ઈનવર્ડ કરી સંબંધિત શાખામાં મોકલવી. નાગરીક સુવિધા કેન્દ્રની તમામ કામગીરી ૮૫૧૧૮૪૫૪૮૩
6 કુ. નૃપલ એસ પટેલ કલાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર નગરપાલિકાની તમામ શાખાના કોમ્પ્યુટર / પ્રિન્ટર સહિતના સાધનો અંગે હિસ્ટ્રીશીટ અને સ્ટોક રજિસ્ટર તૈયાર કરવા. નગરપાલિકાના તમામ શાખાના કોમ્પ્યુટર /પ્રિન્ટર વર્કીંગ કન્ડીશનમાં રહે તે અંગે સતત ચકાસણી કરવી તથા કોઈ ખામી જણાય કે ફરિયાદ રજુ થાય તેા ધ્યાન ઉપર લાવી મેન્ટેનનસની કાર્યવાહી હાથ ધરાવવી. નગરપાલિકામાં તમામ ફાઈલો અદ્યતન રાખવી, ફાઈલોના નંબર આપવા અને રજિસ્ટર બનાવવું. પ્રમુખશ્રી/ સદસ્યશ્રીઓ વ્દારા તૈયાર કરાવવામાં આવતા દાખલાઓ, અરજીઓ તૈયાર કરવી. નગરપાલિકાની મીટીંગો / અપીલો / કોર્ટકેસ અંગેની તારીખની માહિતી ઓફિસ સુપ્રિટેન્ડન્ટ/ ચીફ ઓફિસરશ્રીને આપવી તથા ચીફ ઓફિસરશ્રીની રૂમમાં બોર્ડ ઉપર તારીખોની નોંધ કરવી. પ્રમુખશ્રીના કલાર્ક તરીકે પ્રમુખશ્રી સોંપે તે તમામ કામગીરી તમામ શાખાના સંકલનમાં રહીને પૂરી કરવી. ઓડિટર સોંપે તે ઓડીટની પ્રાથમિક કામગીરી ૯૭૨૭૦૦૩૫૯૫
7 શ્રી રેહાન એમ. કોલીયા કલાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર (આઉટ સોર્સીંગ) નકલો તૈયાર કરવી. આવેલ ટપાલેા ઈનવર્ડ/ આઉટવર્ડ નંબરીંગ કરી ડિસ્ટ્રીબ્યુટ કરવુ. રહેવાસીના દાખલા આવેલ ફરીયાદો, અરજીઓ ઈનવર્ડ કરી સંબંધિત શાખામાં મોકલવી. ન નાગરીક સુવિધા કેન્દ્રની તમામ કામગીરી ૭૪૦૫૨૭૬૧૬૭
8 શ્રીમતી દીશા મિસ્ત્રી કલાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર (આઉટ સોર્સીંગ) નકલો તૈયાર કરવી. આવેલ ટપાલેા ઈનવર્ડ/ આઉટવર્ડ નંબરીંગ કરી ડિસ્ટ્રીબ્યુટ કરવુ. રહેવાસીના દાખલા આવેલ ફરીયાદો, અરજીઓ ઈનવર્ડ કરી સંબંધિત શાખામાં મોકલવી. નાગરીક સુવિધા કેન્દ્રની તમામ કામગીરી ૭૪૦૫૨૭૬૧૬૭
9 શ્રી હસમુખભાઇ આર.પટેલ પટાવાળા પટાવાળા -
10 શ્રી પ્રકાશ જી શર્મા - (પ્રમુખ શ્રી) તથા (ચીફ ઓફિસર શ્રી ) ચેમ્બર -
11 પાર્વતીબેન એમ પટેલ - (વહીવટી શાખા )ઓફિસ ટાઈમની કામગીરી -
WhatsApp WhatsApp us